top of page
  • Writer's pictureGTU

GTU BRINGS *THE TRUCK OF AWARDS*

Gujarat Technological University (GTU) students has brought *THE TRUCK OF AWARDS* on the occasion of *STATE NSS DAY – 2017*at the *KSKV Kachchh University, in Bhuj.

GTU got the highest number of awards in its history of participation and bags the prestigious record of getting highest number of awards amongst all the other universities this year.

Bagging *Eleven* Awards from 20 events GTU got the nickname of *”Gujarat Talented University”* by the host University. It is a proud moment for all the participants as well as whole GTU for being the part of this great achievement. This success will be maintained and levels will increase exponentially, said Prof. (Dr) Navin Sheth, Vice Chancellor of GTU.

Award received by GTU students:

  1. Rangoli – 1st rank

  2. Poetry – 1st rank

  3. Short film – 1st rank

  4. Group Dance – 1st rank

  5. Short story writing – 2nd rank

  6. Instrumental – 2nd rank

  7. Short story writing – 2nd rank

  8. Solo song – 3rd rank

  9. Skit – 3rd rank

  10. Garba – 3rd rank

  11. Short story writing – 2nd rank

ગુજરાત રાજ્ય એનએસએસ દિવસની 20 સ્પર્ધાઓમાંથી 11 એવોર્ડ હાંસલ કરતી જીટીયુ

અમદાવાદઃ ગુજરાત રાજ્ય એનએસએસ દિવસ નિમિત્તે કેએસકેવી કચ્છ યુનિવર્સિટી, ભુજમાં યોજવામાં આવેલી 20 વિવિધ સ્પર્ધાઓમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)એ 11 એવોર્ડ હાંસલ કરીને ઝળહળતો દેખાવ કર્યો છે.

આ વખતે એનએસએસ દિવસ નિમિત્તે યોજવામાં આવેલી સ્પર્ધાઓમાં જીટીયુના વિદ્યાર્થી ભાઈ-બહેનોની સંખ્યા સૌથી વધારે હતી. તેઓએ રાજ્યની અન્ય તમામ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની સરખામણીએ સૌથી વધુ સફળતા પ્રાપ્ત કરી હતી. જીટીયુ માટે આ બાબત ખરેખર ગૌરવપ્રદ છે અને ભવિષ્યમાં પણ જીટીયુના વિદ્યાર્થીઓ આવો જ ઉજળો દેખાવ કરતા રહે એવો મને વિશ્વાસ છે, એવી પ્રતિક્રિયા જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો. (ડૉ) નવીન શેઠે આપી હતી.

જીટીયુના વિદ્યાર્થીઓએ નીચેની સ્પર્ધાઓમાં સફળતા હાંસલ કરી છેઃ

  1. રંગોળી-પ્રથમ ક્રમ

  2. કવિતા-પ્રથમ ક્રમ

  3. ટૂંકી ફિલ્મ-પ્રથમ ક્રમ

  4. ગ્રુપ ડાન્સ-પ્રથમ ક્રમ

  5. ટૂંકી વાર્તા લેખન-બીજો ક્રમ

  6. ઈન્સ્ટ્રુમેન્ટલ-બીજો ક્રમ

  7. ટૂંકી વાર્તા લેખન-બીજો ક્રમ

  8. ગાયન-ત્રીજો ક્રમ

  9. સ્કીટ-ત્રીજો ક્રમ

  10. ગરબા-ત્રીજો ક્રમ

  11. ટૂંકી વાર્તા લેખન-બીજો ક્રમ

コメント


bottom of page