For employees working in Government Dept
Information of CCC exam
Ahmedabad: Gujarat Technological University (GTU) will start on-line registration for CCC exam from 20/04/2017 to 26/04/2017. Existing state government employees for whom the exam is compulsory may apply online through our official website ccc.gtu.ac.in. Information regarding exam will be provided to the candidates on their mobile number. Detailed information regardingto fill the on-line registration form and CCC exam is available on website ccc.gtu.ac.in
=====================================
સરકારી ખાતાઓમાં નોકરી કરતા કર્મચારીઓ માટે
ટ્રીપલ સી પરીક્ષા
અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી લેવામાં આવનારી ટ્રીપલ સી પરીક્ષા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન 20મી એપ્રિલ, 2017થી 26મી એપ્રિલ, 2017 દરમિયાન કરી શકાશે. રાજ્ય સરકારના જે કર્મચારીઓને ફરજિયાત આપવી પડતી ટ્રીપલ સીની પરીક્ષામાં ભાગ લેવાની ઈચ્છા હોય તેમણે જીટીયુની આ બાબતની સત્તાવાર વેબસાઈટ ccc.gtu.ac.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. પરાક્ષા વિશેની જાણકારી ઉમેદવારને તેમના મોબાઈલ ફોનમાં આપવામાં આવશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ અને ટ્રીપલ સીની પરીક્ષા વિશેની માહિતી ccc.gtu.ac.in વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
Comments