અમદાવાદ: ટેકનોલોજીની હરણફાળ સાથે બદલાતા ડીજીટલ મીડીયાના તાલ મિલાવા જીટીયુ તરફથી માસિક ઇ-ન્યુઝ લેટર શરુ કરવામાં આવ્યું જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર (BoG) ના હસ્તે તેનું વિમોચન કરવામાં આવ્યું હતું.
જીટીયુના માનનીય વાઈસ ચાન્સેલર શ્રી નવીનભાઈ શેઠ સાહેબના માર્ગદર્શન હેઠળ આ ઇ-ન્યુઝ લેટરનું નામકારણ “ટેક-બીટ” રાખવામાં આવ્યું.
આ ટેક-બીટમાં અમે ભારત સરકાર અને ગુજરાત સરકાર ના ઉચ્ચશિક્ષણ અને ટેકનીકલ શિક્ષણ ને લાગતી મહત્વની બાબતો ને આવરી લેવાનો પ્રયાસ કરીશું. તે ઉપરાંત UGC, AICTE અને રાજ્યના શિક્ષણખાતા દ્વારા લેવાતા મહત્વના નિર્ણયો અને તેને લગતા પરિપત્રો, તથા વિવિધ કાર્યક્રમોની વિગતો અહિયાં કરાશે.
જેની વધુ વિગતવાર માહિતી નીચેની આ વેબ લિંક પર જોવા મળશે. https://www.techbeat.info/so/7M9eESRw?cid=f066e992-8643-4751-95a5-8db08a92bc43#/main
Commentaires