top of page

જીટીયુના વિદ્યાર્થીઓએ અઠવાડિયાના એનએસએસ કેમ્પમાં 107 ગામોમાં 9000 શૌચાલયો બનાવ્યા

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આગામી કેમ્પ માટે વિશ્વકર્મા એન્જી. કૉલેજમાં તાલીમ કાર્યક્રમ અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ના...

ગાંધીયન યંગ ટેક્નોલોજી ઈનોવેશન એવોર્ડ હાંસલ કરવામાં જીટીયુ દેશભરમાં મોખરે

અમદાવાદઃ છેલ્લા પાંચ વર્ષમાં સમાજઉપયોગી ઈનોવેટીવ પ્રોજેક્ટ હાથ ધરીને ગાંધીયન યંગ ટેક્નોલોજી ઈનોવેશન એવોર્ડ સૌથી વધારે સંખ્યામાં હાંસલ...

સંયુક્ત રાષ્ટ્રસંઘની સામાજિક જવાબદારી અંગેની શૈક્ષણિક અસરોની સમિતિમાં જીટીયુને સભ્યપદ

અમદાવાદઃ સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુનો)ની સામાજિક જવાબદારી અંગેની બૌદ્ધિક શૈક્ષણિક અસરોની સમિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ને...

ભારતમાં 5 વર્ષમાં ઈ-કોમર્સ 100 અબજ ડૉલરને આંબશેઃ સંભવિત સમસ્યાઓ અને પડકારો વિશે જીટીયુમાં ચર્ચા થશે

અમદાવાદઃ વર્ષ 2017 સુધીમાં ભારતમાં સ્માર્ટ ફોનધારકોની સંખ્યા 35 કરોડ થઈ જશે. તે ઉપરાંત ગ્રામવિસ્તારોમાં બ્રોડબેન્ડ ઈન્ટરનેટના પ્રમાણમાં...

bottom of page